
Garba
Cultural Forum Navratri 2026
By Gandhinagar Cultural Forum
10 nights
- Sun, 11 Oct 7:30 pm – 11:45 pm
- Mon, 12 Oct 7:30 pm – 11:45 pm
- Tue, 13 Oct 7:30 pm – 11:45 pm
- Wed, 14 Oct 7:30 pm – 11:45 pm
- Thu, 15 Oct 7:30 pm – 11:45 pm
- Fri, 16 Oct 7:30 pm – 11:45 pm
- Sat, 17 Oct 7:30 pm – 11:45 pm
- Sun, 18 Oct 7:30 pm – 11:45 pm
- Mon, 19 Oct 7:30 pm – 11:45 pm
- Tue, 20 Oct 7:30 pm – 11:45 pm
India time (IST)
Where
Jay Ambe Chowk (Cultural Garba Ground)Jay Ambe Chowk, Sector 13/B, Gandhinagar 382016
Open in Google MapsEntry
₹500 onwards
From 500
Age
Not stated
Size
Thousands of garba lovers
Highlights
- 32nd year
- billed as Gandhinagar's most prestigious traditional garba
About
ગાંધીનગરના સૌથી પ્રતિષ્ઠિત અને પરંપરાગત ગરબા – CULTURAL FORUM NAVRATRI 2026 આવી રહ્યા છે તેમના 32મા વર્ષની ભવ્ય ઉજવણી સાથે! 🌟
આ નવરાત્રીમાં, અનુભવો પરંપરા, ભક્તિ અને સંગીતનો અદ્ભુત સંગમ. હજારો ગરબા રસિયાઓ સાથે, ધબકતા ઢોલ-નગારા, રંગીન વાતાવરણ અને અનોખા ગરબા-રાસના આનંદ માણો.
📍 Venue: જય અંબે ચોક, સેક્ટર-13/B, ગાંધીનગર ✨ Organized By: Gandhinagar Cultural Forum
આવો… જોડાઓ અને બની જાઓ આ યાદગાર ઉત્સવનો હિસ્સો! 🎟️ તમારી પાસ બુક કરો હવે જ અને ઉજવો CULTURAL FORUM NAVRATRI 2026 – જ્યાં સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત થાય છે!
Going? Find a dance partner or group for this night.
Create a plan